સમીકરણ $\frac{{{{\tan }^2}20^\circ - {{\sin }^2}20^\circ }}{{{{\tan }^2}20^\circ \,\cdot\,{{\sin }^2}20^\circ }}$ =
અપૂર્ણાંક સંમેય સંખ્યા
અસંમેય સંખ્યા
અવિભાજય પ્રાકૃતિક સંખ્યા
પ્રાકૃતિક સંખ્યા
જો $\tan A = \frac{1}{2},$ તો $\tan 3A = $
જો $\alpha$, $\beta$,$\gamma$ એ ધન સંખ્યાઓ છે કે જેથી $\alpha + \beta = \pi$ અને $\beta + \gamma = \alpha$ થાય તો $tan\ \alpha$= ................ (જ્યાં $\gamma \ne n\pi ,n \in I$ )
જો $\frac{{5\pi }}{2} < x < 3\pi $,હોય તો $\frac{{\sqrt {1 - \sin x} + \sqrt {1 + \sin x} }}{{\sqrt {1 - \sin x} - \sqrt {1 + \sin x} }}$ =
$2\,{\sin ^2}\beta + 4\,\,\cos \,(\alpha + \beta )\,\,\sin \,\alpha \,\sin \,\beta + \cos \,2\,(\alpha + \beta ) = $
જો $x + \frac{1}{x} = 2\,\cos \theta ,$ તો ${x^3} + \frac{1}{{{x^3}}} = $